Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો વિધાન ફીનાઇલકીટોન્યુરીયા પ્રચ્છન્ન વારસાગત રોગ છે, જેમાં એમિનો ઍસિડ ફીનાઈલ એલેનીન ઉભેચકની ગેરહાજરીને કારણે ટાયરોસીનમાં ફેરવાતો નથી.
કારણ : મૂત્રમાં ફીનાઈલ એલેનનીનની હાજરી દ્વારા તે ઓળખાય છે.

A

વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

B

વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.

C

વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.

D

વિધાન A અને કારણ R બંને ખોટાં છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Updated on:21/07/2023

Similar Questions