નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

A

મેલિગ્નટ ટ્યુમર મેટાસ્ટેસિસ દર્શાવી શકે છે.

B

જેદર્દીઓમાં સર્જરી થઈ હોય તે દર્દનાશક તરીકે કેનાબીનોઇડ્યું અપાય છે.

C

બીનાઇન ટ્યુમર મેટાસ્ટેસિસનો ગુણ ધરાવે છે.

D

હેરોઇન શરીરનાં કાર્યોની ઝડપ પ્રેરે છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions