Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

A

મિથેનોબેક્ટરિયમ એ પશુના આમાશયમાં જોવા મળતા નારક બૅક્ટરિયા છે.

B

બાયોગેસ, સામાન્ય રીતે કહેવાતો ગોબરગેસ શુદ્ધ મિથેન છે.

C

મોટાભાગના સ્વજના જથ્થાને ટાંકીઓમાં પમ્પિગ કરી ઠાલવવામાં આવે છે, આવા ટાંકાને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ કહે છે.

D

પ્રાણીજ કચરા પર જારક બૅક્ટરિયાની પ્રવૃત્તિથી જ બાયોગેસ ઉત્પન્ન થાય છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:C

Doubtnut Promotions Banner
|
Updated on:21/07/2023

Similar Questions