નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જનીનિક ઈજનેરી વિદ્યા પધ્ધતિથી બનેલ જીવાણું જેનો ઉપયોગ સૌ પ્રથમ તેલ રિસાવ સાફ કરવામાં થયો હતો. તે કઈ જાતિ છે?

A

ઈશ્વેરિશીયા

B

સ્યુડોમોનાસ

C

બેસીલમ

D

રાઈઝોબિયમ

Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions