Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો વિધાન A : માતા બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતા નહિવત્ છે.
વિધાન R: તીવ્ર દૂધસ્રાવ દરમિયાન ઋતુચક્ર પણ નહિવત્ જોવા મળે છે.

A

વિધાન A ખોટું, કારણ R સાચું છે.

B

વિધાન A અને કારણ R બંને સાચાં છે અને કારણ R એ વિધાન A ની સમજૂતી આપે છે.

C

વિધાન A અને કારણ R બંને સાચાં, પરંતુ કારણ R એ વિધાન A ની સમજૂતી આપતું નથી.

D

વિધાન A સાચું, કારણ R ખોટું છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:B

Doubtnut Promotions Banner
|
Updated on:21/07/2023

Similar Questions