સ્થિર અવસ્થામાં રહેલા 0.2 kg દળના પદાર્થ પર (0.3ˆi−0.4ˆj) N બળ લગાડવામાં આવે છે. 6 sec બાદ તેનો વેગ કેટલો થશે ?
(9ˆi−12ˆj)
(8ˆi−16ˆj)
(12ˆi−9ˆj)
(16ˆi−8ˆj)
The correct Answer is:A
Step by step video & image solution for સ્થિર અવસ્થામાં રહેલા 0.2 kg દળના પદાર્થ પર (0.3hati - 0.4hatj) N બળ લગાડવામાં આવે છે. 6 sec બાદ તેનો વેગ કેટલો થશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View SolutionGiven →A=0.3ˆi+0.4ˆj+cˆk calculate the value of c if A is a unit vector.
View SolutionA 0.2 kg object at rest is subjected to a force (0.3hati-0.4hatj) N . What is its velocity vector after 6 sec
View SolutionThe initial velocity of a particle vecu=3hati+4hatj And acceleration veca=0.3hati+0.4hatj The velocity of the particle after 10s
View SolutionA 0.2 kg object at rest is subjected to a force (0.3hati – 0.4hatj)N . What is its velocity vector after 6 sec
View SolutionA 0.2 kg object at rest is subjected to a force (0.3ˆi−0.4ˆj) Newton. What is velocity of the object after 6 second
View SolutionGiven →A=0.3ˆi+0.4ˆj+cˆk calculate the value of c if A is a unit vector.
View SolutionA 0.2kg object at rest is subjected to a force (0.3ˆi−0.4ˆj)N. What is its velocity vector after 6sec
View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solution