નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો , વિધાન : 1 kg દળ ધરાવતો પદાર્થ 1 m/s2 ના પ્રવેગથી ગતિ કરે છે. તેના વેગમાનમાં થતાં ફેરફારનો દર 1 N છે. કારણ : પદાર્થના વેગમાનના ફેરફારનો દર = પદાર્થ પર લાગુ પાડેલ બળ
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ વિધાનની સાચી સમજૃતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે, પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સાચું છે, પરંતુ કારણ ખોટું છે.
વિધાન અને કારણ બંને ખોટાં છે.
The correct Answer is:A
Step by step video & image solution for નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો , વિધાન : 1 kg દળ ધરાવતો પદાર્થ 1 m//s^2 ના પ્રવેગથી ગતિ કરે છે. તેના વેગમાનમાં થતાં ફેરફારનો દર 1 N છે. કારણ : પદાર્થના વેગમાનના ફેરફારનો દર = પદાર્થ પર લાગુ પાડેલ બળ by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
01:14View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
01:09View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
02:04View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
01:32View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
01:54View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
02:53View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. અતિ લાંબા સુરેખ વિધુતપ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર,
02:06View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
01:28View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
01:37View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
03:16View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
01:28View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
02:08View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
02:24View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
01:13View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
01:46View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
01:21View Solution