400 g દળનો દડો 5 m ની ઊંચાઈ પરથી નીચે પડે છે. જમીન પર ઊભેલ એક છોકરો બૅટથી 100 N જેટલું સરેરાશ બળ લગાડીને દડાને ઊર્ધ્વદિશામાં ફટકારે છે કે જેથી તે 20 m જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે, તો દડો બૅટ સાથે ........ સેકન્ડ સુધી સંપર્કમાં રહ્યો હશે ? (g = 10 m/s2)

A

0.08

B

0.04

C

0.12

D

12

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for 400 g દળનો દડો 5 m ની ઊંચાઈ પરથી નીચે પડે છે. જમીન પર ઊભેલ એક છોકરો બૅટથી 100 N જેટલું સરેરાશ બળ લગાડીને દડાને ઊર્ધ્વદિશામાં ફટકારે છે કે જેથી તે 20 m જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે, તો દડો બૅટ સાથે ........ સેકન્ડ સુધી સંપર્કમાં રહ્યો હશે ? (g = 10 m//s^2) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions