આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક 8 kg દળના પદાર્થને બે હલકી સ્પ્રિંગ બેલેન્સના છેડે લટકાવેલ છે, તો....
આકૃતિમાં દર્શાવ્યા મુજબ  એક 8 kg દળના પદાર્થને બે હલકી સ્પ્રિંગ  બેલેન્સના છેડે લટકાવેલ છે, તો....

A

બંને સ્પ્રિંગ-બેલેન્સ વડે નોંધાતાં દળ 8 kg છે.

B

બંને સ્પ્રિંગ-બેલેન્સ વડે નોંધાતાં દળ 4kg છે.

C

ઉપર ના સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતું દળ 8 kg અને નીચેના સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતું દળ 0 kg છે

D

બંને બેલેન્સ વડે નોંધાતાં દળ ગમે તે હોય પણઃ તેમના કુલ દળ 8 kg થશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક 8 kg દળના પદાર્થને બે હલકી સ્પ્રિંગ બેલેન્સના છેડે લટકાવેલ છે, તો.... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions