આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 kg, 5 kg અને 3 kg દળના બ્લૉકને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર બે છેડે જોડેલી ઘર્ષણારહિત ગરગડી પરથી પસાર થતી હલકી દોરીઓ સાથે જોડેલા છે. આ તંત્રનો પ્રવેગ કેટલો હશે ? (g =10 m/s2 લો.).
1 m/s2
2 m/s2
5 m/s2
8 m/s2
The correct Answer is:A
Step by step video & image solution for આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 kg, 5 kg અને 3 kg દળના બ્લૉકને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર બે છેડે જોડેલી ઘર્ષણારહિત ગરગડી પરથી પસાર થતી હલકી દોરીઓ સાથે જોડેલા છે. આ તંત્રનો પ્રવેગ કેટલો હશે ? (g =10 m//s^2 લો.). by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View SolutionConvert into kg
2 kg 5 g = ?
View SolutionTwo blocks of 2 Kg and 3 Kg are hanging on a pulley tied by a rope if the acceleration of the block of 3 Kg downwards is 5 m/s. .^2 yes then
View Solutionएक 10 किग्रा. का स्थिर बम विस्फोटित होकर 5 किग्रा., 3 किग्रा.तथा 2 किग्रा. के तीन भागों में विभक्त हो जाता है। यदि 3 किग्रा. व 2 किग्रा. के टुकड़े परस्पर लम्बवत् दिशाओं में क्रमशः 2 मी./से. व 4 मी./से. की चाल से गतिमान होते हैं तो 5 किग्रा. द्रव्यमान के टुकड़े की चाल ज्ञात करो।
View SolutionBody 1 and body 2 are in a completely inelastic one-dimensional collision. What is their final momentum if their initial momenta are , respectively , (a)10 kg m/s and 0 , (b) 10 kg m/s and 4 kg m/s , (c ) 10 kg m/s and -4 kg m/s ?
View Solution20.0 kg of N_2 (g) and 3.0 kg of H_2 (g) are mixed to produce NH_3 (g) formed is (1) 17 kg (2) 34 kg (3) 20 kg (4) 3 kg (5) 23 kg
View SolutionThree blocks of masses 3 kg, 5 kg and 4 kg are connected with massless strings is moving downward with the help of force F with constant velocity as shown in figure. The tension (T) in the string connecting 3 kg and 5 kg will be (g = 10 m/s^2)
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solution