M દળનો એક વિશાળ બ્લૉક સમક્ષિતિજ સપાટી પર રહેલ: છે. આ બ્લૉક પર m 2 દળવાળો બ્લૉક મુકેલ છે, જે ગરગડી અને દોરીની મદદથી m 1 દળવાળા બ્લૉક સાથે જોડેલ છે. અચળ સમક્ષિતિજ બળ કે વિશાળ બ્લૉક પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે, તો m 1 અને m 2 દળના બ્લૉક સ્થિર રહે તે રીતે M દળવાળો બ્લૉક ગતિ કરે તે માટે જરૂરી બળ F નું મૂલ્ય કેટલું થાય. ઘર્ષણ, દોરી તથા ગરગડીના દળ અવગણો.
M  દળનો એક વિશાળ બ્લૉક સમક્ષિતિજ સપાટી પર રહેલ: છે. આ બ્લૉક પર m2 દળવાળો બ્લૉક મુકેલ છે, જે ગરગડી અને દોરીની મદદથી m1 દળવાળા બ્લૉક સાથે જોડેલ છે. અચળ સમક્ષિતિજ બળ કે વિશાળ બ્લૉક પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે, તો m1   અને m2  દળના બ્લૉક સ્થિર રહે તે રીતે M દળવાળો બ્લૉક ગતિ કરે તે માટે જરૂરી બળ F નું મૂલ્ય કેટલું થાય. ઘર્ષણ, દોરી તથા ગરગડીના દળ અવગણો.

A

F = m 2 m 1 ( m 1 + m 2 + M ) g

B

F = m 1 m 2 ( m 1 + m 2 + M ) g

C

F = m 1 m 2 ( m 1 + M ) g

D

F = m 2 m 1 ( m 1 + M ) g

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for M દળનો એક વિશાળ બ્લૉક સમક્ષિતિજ સપાટી પર રહેલ: છે. આ બ્લૉક પર m_2 દળવાળો બ્લૉક મુકેલ છે, જે ગરગડી અને દોરીની મદદથી m_1 દળવાળા બ્લૉક સાથે જોડેલ છે. અચળ સમક્ષિતિજ બળ કે વિશાળ બ્લૉક પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે, તો m_1 અને m_2 દળના બ્લૉક સ્થિર રહે તે રીતે M દળવાળો બ્લૉક ગતિ કરે તે માટે જરૂરી બળ F નું મૂલ્ય કેટલું થાય. ઘર્ષણ, દોરી તથા ગરગડીના દળ અવગણો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions