0.8 m ઊંચાઇએથી 50 kg દળના એક છોકરાને જમીન પર આવતા મળતું વેગમાન કેટલું થશે ?
400kgm/s
200kgm/s
800kgm/s
500kgm/s
The correct Answer is:B
Step by step video & image solution for 0.8 m ઊંચાઇએથી 50 kg દળના એક છોકરાને જમીન પર આવતા મળતું વેગમાન કેટલું થશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામોx=at2 અને y=bt2 છે. કણના વેગનું માપ ........ થાય.
View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
View SolutionA body of mass 50 kg is pulled by a rope of length 8 m on a surface by a force of 108N applied at the other end. The force that is acting on 50 kg mass, if the linear density of rope is 0.5 kg/m will be -
View SolutionThe density of steam at 27∘C and 8.314×104 pascal is 0.8kgm−3.The compressibility factor would be
View SolutionCalculate the amount of force required to produce an acceleration of 4 m/s2 in a body of mass 0.8 kg.
View SolutionWhat is the capacity of a tank 0.8 m long 10 cm wide and 50 mm deep ?
View SolutionIf a 50 kg boy jumps to a height of 0.8 m from the ground, the momentum transferred to the boy by the ground will be?
View SolutionA box of 50 kg is lifted by a man of mass 60 kg to a height of 50 m. Calculate the work done by the man.
View SolutionHow much force is required to produce an acceleration of 2 m s^(-2) in a body of mass 0.8 kg ?
View Solution0.8 kg દળવાળા પદાર્થનો વેગ 3ˆi+4ˆjm/s, તો તેની ગતિઊર્જા ........... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક બિંદુવત્ પ્રકાશના ઉદગમમાંથી આવતો પ્રકાશ નીચે આપેલ પૈકી કોના પર આપાત કરવાથી સમાંતર કિરણપુંજ સ્વરૂપે પરાવર્તિત થશે ?
View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે ?
View Solution