એક લિફ્ટ મહત્તમ 1500 kg (લિફ્ટ + વ્યક્તિ) નો બોજ ઉપાડી 2 m / s ની અચળ ઝડપથી ઊર્ધ્વ દિશામાં ગતિ કરી શકે છે. લિફ્ટ પર લાગતું ઘર્ષણબળ 3000 N છે, તો આ કાર્ય કરવા માટે લિફ્ટની મોટરનો ન્યૂનતમ પાવર કેટલો હોવો જોઈએ ? ( g = 10 m / s 2 )

A

36000 W, 48.3 hp

B

22000 W, 29.5 hp

C

30000 W, 40.2 hp

D

26000 W, 34.9 hp

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક લિફ્ટ મહત્તમ 1500 kg (લિફ્ટ + વ્યક્તિ) નો બોજ ઉપાડી 2 m//s ની અચળ ઝડપથી ઊર્ધ્વ દિશામાં ગતિ કરી શકે છે. લિફ્ટ પર લાગતું ઘર્ષણબળ 3000 N છે, તો આ કાર્ય કરવા માટે લિફ્ટની મોટરનો ન્યૂનતમ પાવર કેટલો હોવો જોઈએ ? (g = 10 m//s^2) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions