એક કૉપરનો તાર અને બીજી સ્ટીલનો તાર એક છેડે દઢ આધાર સાથે જડિત અવસ્થામાં છે. આ બંને તારને F જેટલું બળ લગાડીને તેમને ખેંચવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર 2: 1 અને તેમના યંગ મોડ્યુલસના મૂલ્યનો ગુણોત્તર 1 : 2 હોય, તો લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર શોધો.

A

1:2

B

4:1

C

2:1

D

1:4

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક કૉપરનો તાર અને બીજી સ્ટીલનો તાર એક છેડે દઢ આધાર સાથે જડિત અવસ્થામાં છે. આ બંને તારને F જેટલું બળ લગાડીને તેમને ખેંચવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર 2: 1 અને તેમના યંગ મોડ્યુલસના મૂલ્યનો ગુણોત્તર 1 : 2 હોય, તો લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions