1 m લંબાઈવાળા તારના આડછેદનું ક્ષેત્રફળ 10−6m2 છે. તેના એક છેડે 1 kg દળનો પદાર્થ બાંધીને તેને સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર માર્ગમાં દળ ગતિ કરે તે રીતે ઘુમાવવામાં આવે છે. જ્યારે તેની કોણીય ઝડપ 100 rad/s સુધી પહોંચે ત્યારે તાર તૂટી જાય છે, તો તારનો બ્રેકિંગ સ્ટ્રેસ (પ્રિતિબળ ક્ષમતા) ગણો.
109Nm2
1010Nm2
3×1010Nm2
2×109Nm2
The correct Answer is:B
Step by step video & image solution for 1 m લંબાઈવાળા તારના આડછેદનું ક્ષેત્રફળ 10^(-6) m^2 છે. તેના એક છેડે 1 kg દળનો પદાર્થ બાંધીને તેને સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર માર્ગમાં દળ ગતિ કરે તે રીતે ઘુમાવવામાં આવે છે. જ્યારે તેની કોણીય ઝડપ 100 rad/s સુધી પહોંચે ત્યારે તાર તૂટી જાય છે, તો તારનો બ્રેકિંગ સ્ટ્રેસ (પ્રિતિબળ ક્ષમતા) ગણો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
- ગુરુત્વાકર્ષણBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise
295 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
Similar Questions
સ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solution