Doubtnut Promotions Sticky

15 kg દળનો એક પદાર્થ 1 m લંબાઈ ધરાવતા સ્ટીલના તારના છેડે બાંધ્યો છે અને તેને શિરોલંબ સમતલમાં 1 rad/sના કોણીય વેગથી ભ્રમણ કાપવામાં આવે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ 0.06cm2 હોય, તો પદાર્થના નિમ્નતમ સ્થાન માટે તારની લંબાઈમાં થતો વધારો શોધો. Y=2×1011Nm2

A

0.135 mm

B

0.135 cm

C

1.35 mm

D

1.35 cm

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for 15 kg દળનો એક પદાર્થ 1 m લંબાઈ ધરાવતા સ્ટીલના તારના છેડે બાંધ્યો છે અને તેને શિરોલંબ સમતલમાં 1 rad/sના કોણીય વેગથી ભ્રમણ કાપવામાં આવે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ 0.06 cm^2 હોય, તો પદાર્થના નિમ્નતમ સ્થાન માટે તારની લંબાઈમાં થતો વધારો શોધો. Y_(સ્ટીલ) = 2 xx 10^(11) N m^(-2) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions