Doubtnut Promotions Sticky

0.1 m ત્રિજ્યાવાળો અને 8πkg દળવાળો સ્ટીલનો એક ગોળો 5 m લાંબા અને 103m વ્યાસવાળા શિરોલંબ તારના છેડે લટકાવ્યો છે. આ તારને 5.22 m ઊંચાઈવાળી છત પરથી લટકાવેલ છે. જ્યારે આ ગોળાને સાદા લોલકની જેમ દોલનો કરાવવામાં આવે છે ત્યારે તે રૂમના તળિયાને સ્પર્શે છે, તો દોલન દરમિયાન સૌથી નીચેના છેડે ગોળાનો વેગ શોધો.

A

8.8cms

B

88cms

C

8.8ms

D

0.88ms

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for 0.1 m ત્રિજ્યાવાળો અને 8pi kg દળવાળો સ્ટીલનો એક ગોળો 5 m લાંબા અને 10^(-3) m વ્યાસવાળા શિરોલંબ તારના છેડે લટકાવ્યો છે. આ તારને 5.22 m ઊંચાઈવાળી છત પરથી લટકાવેલ છે. જ્યારે આ ગોળાને સાદા લોલકની જેમ દોલનો કરાવવામાં આવે છે ત્યારે તે રૂમના તળિયાને સ્પર્શે છે, તો દોલન દરમિયાન સૌથી નીચેના છેડે ગોળાનો વેગ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions