R ત્રિજ્યા અને B બલ્ક મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી બનેલો ઘન ગોળો નળાકાર પાત્રમાં ચારે બાજુ પ્રવાહીથી ઘેરાયેલો છે. A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી પર તરે છે. જ્યારે આ પિસ્ટન પર M દળનો બ્લૉક મૂકવામાં આવે ત્યારે ઘન ગોળાની ત્રિજ્યામાં થતો આંશિક ફેરફાર dRR=.....

A

Mg2AB

B

2MgAB

C

Mg3AB

D

3MgAB

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for R ત્રિજ્યા અને B બલ્ક મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી બનેલો ઘન ગોળો નળાકાર પાત્રમાં ચારે બાજુ પ્રવાહીથી ઘેરાયેલો છે. A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી પર તરે છે. જ્યારે આ પિસ્ટન પર M દળનો બ્લૉક મૂકવામાં આવે ત્યારે ઘન ગોળાની ત્રિજ્યામાં થતો આંશિક ફેરફાર (dR)/R=..... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions