Doubtnut Promotions Sticky

કૉપરના દ્રવ્યનો ઉષ્મીય રેખીય પ્રસરણાંક એ લોખંડના દ્રવ્યના ઉષ્મીય રેખીય પ્રસરણાંક કરતાં 32 ગણો છે. સમાન લંબાઈ અને સમાન આડછેદના કૉપર અને લોખંડના સળિયાના તાપમાનમાં સમાન ફેરફાર કરવામાં આવે તો કોપર અને લોખંડના સળિયામાં ઉદ્દભવતા તણાવબળનો ગુણોત્તર .... (કોપર અને લોખંડના દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ લગભગ સમાન લો.)

A

32

B

29

C

94

D

49

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for કૉપરના દ્રવ્યનો ઉષ્મીય રેખીય પ્રસરણાંક એ લોખંડના દ્રવ્યના ઉષ્મીય રેખીય પ્રસરણાંક કરતાં 3/2 ગણો છે. સમાન લંબાઈ અને સમાન આડછેદના કૉપર અને લોખંડના સળિયાના તાપમાનમાં સમાન ફેરફાર કરવામાં આવે તો કોપર અને લોખંડના સળિયામાં ઉદ્દભવતા તણાવબળનો ગુણોત્તર .... (કોપર અને લોખંડના દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ લગભગ સમાન લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions