પોઇસનના ગુણોત્તરનું મૂલ્ય .......... થી વધી શકે નહીં.
શૂન્ય
0.2
0.3
0.5
The correct Answer is:D
Step by step video & image solution for પોઇસનના ગુણોત્તરનું મૂલ્ય .......... થી વધી શકે નહીં. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
- ગુરુત્વાકર્ષણBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise
295 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
Similar Questions
સ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક રેડિયો MW બ્રોડકાસ્ટ બેન્ડ (800kHzથી1200kHz) જેટલી આવૃત્તિવાળામાં ટ્યૂન કરી શકાય છે. જો તેના LC પરિપથમાં 200μH નું અસરકારક ઇન્ડકટર હોય તો તેનાં ચલ કૅપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? (Hint : ટ્યૂનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે LC પરિપથમાં મુક્ત દોલનોની આવૃત્તિ, રેડિયો તરંગની આવૃત્તિ, રેડિયો તરંગની આવૃત્તિ જેટલી થવી જોઈએ.)
View SolutionIf a force equal to 4 N is felt at an angle of 60 થી perpendicular, find the values of the curves along the vertical direction and the horizontal direction.
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionએક પથ્થર 19.6√2m/s ના વેગથી 45° ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. 2 s બાદ તે સમક્ષિતિજ દિશા સાથે α ખૂણો બનાવે છે, તો α = ........ .
View SolutionA huge lift vertically 2 m//s^2 No acceleration. Its velocity 2 m//s When there is a ball relative to the lift from the floor of the lift 4 m//s Is projected at an angle of 30 થી with a velocity of no. Find the time it takes for him to return to the elevator floor.
View SolutionA ball projected at an angle of 45 થી from a distance of 4 m from one wall, touching the top of the wall and falling at a distance of 6 m from the wall on the other side of the wall, then the height from this wall will be ........
View Solutionઆકૃતિમાં દર્શાવ્યા મુજબ એક m દળનો સખત બૉલ v વેગથી દીવાલ સાથે 60° ના ખૃણે અથડાઈને તેટલા જ ખૃણે પરાવર્તિત થાય છે, તો બાલ માટે બળનો આઘાત ગણો.
View SolutionThe temperature of an iron rod 0^circ C થી 100^circ C Longer than 1 m and 1 cm^2 How much force is generated in this cross-sectional rod? The rod is embedded at both ends. (α = 10^(-5)^circ C, Y = 10^(11) Pa) .
View Solution2 mm^2 A regular metal rod with a cross-sectional area 0^circ C થી 20^circ C Is heated until. Linear thermal diffusion of rod metal 12 xx 10^(-6)/circ^C And the young modulus of matter 10^(11) N/m^2 Is, the elastic state energy stored per unit size in the rod ........
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solution20 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે. શું આ વિધાન સત્ય છે ? જો “હા” તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ ?
View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
View Solutionઆકૃતિમાં દર્શાવેલા 5cm ત્રિજ્યા અને 20cm લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી +X દિશામાં વિદ્યુતક્ષેત્ર 200iNCછે,જયારેOથી-Xદિશામાંવિદ્યુતક્ષેત્ર-200 i^N/C છે. આ નળાકારની બે સમતલીય સપાટીઓમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો.
View Solution