આકૃતિમાં દર્શાવેલા 5cm ત્રિજ્યા અને 20cm લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી +X દિશામાં વિદ્યુતક્ષેત્ર 200iNCછે,જયારેOથી-Xદિશામાંવિદ્યુતક્ષેત્ર-200 i^N/C છે. આ નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો.
Step by step video & image solution for આકૃતિમાં દર્શાવેલા 5 cm ત્રિજ્યા અને 20 cm લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી +X દિશામાં વિદ્યુતક્ષેત્ર 200 i^ N/C છે, જયારે O થી -X દિશામાં વિદ્યુતક્ષેત્ર -200 i^N/C છે. આ નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)EXERCISE - Example
67 Videos
- વિદ્યુતચુંબકીય પ્રેરણ (ELECTROMAGNATIC INDUCTION)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતચુંબકીય પ્રેરણ (ELECTROMAGNATIC INDUCTION)EXERCISE - Example
43 Videos
- સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)EXERCISE - Example
11 Videos
Similar Questions
પદાર્થ 1 માંથી પદાર્થ 2 તરફ પ્રતિ સેકન્ડે 109 ઇલેક્ટ્રોન્સ વહન પામે તો કેટલા સમયને અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર 1 C જેટલો બનશે ?
View Solutionઆપેલ આકૃતિમાં દર્શાવેલી ગોઠવણ ધ્યાનમાં લો. ગેલ્વેનોમીટરમાં મોટું કોણીય આવર્તન મેળવવા માટે તમે શું કરશો ?
View Solutionપ્રુથ્વીની સપાટીથી 32 m ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમીટર એન્ટેના તથા 50 m ઊચાઈ ધરાવતા રીસીવર એન્ટેના વચ્ચેના કેટલા મહત્તમ અંતર સુધી તેમની વચ્ચે સંતોષકારક દ્રષ્ટિરેખા સંદેશા વ્યવહાર થઈ શકશે ? (પ્રુથ્વીની ત્રિજ્યા 6.4×106m છે.)
View SolutionIf the length of the A rod (3.25 +- 0.01) Lengths of cm and b (4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solution