Doubtnut Promotions Sticky

એક નળાકાર પાત્રમાં 3.0 m ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. પાત્રના તળિયાથી સહેજ ઊંચે 0.525 m જેટલી ઊંચાઈએ નાનું છિદ્ર (orifice) છે. જો આ છિદ્ર (orifice) અને પાત્રના આડછેદનો ગુણોત્તર 0.01 હોય, તો છિદ્રમાંથી બહાર આવતા પાણીની ઝડપ શોધો. ( g = 10 m s - 2 લો.)

A

70.36 m s - 1

B

70.36 c m s - 1

C

7.036 m s - 1

D

0.703 m s - 1

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for એક નળાકાર પાત્રમાં 3.0 m ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. પાત્રના તળિયાથી સહેજ ઊંચે 0.525 m જેટલી ઊંચાઈએ નાનું છિદ્ર (orifice) છે. જો આ છિદ્ર (orifice) અને પાત્રના આડછેદનો ગુણોત્તર 0.01 હોય, તો છિદ્રમાંથી બહાર આવતા પાણીની ઝડપ શોધો. (g = 10 m s^(-2) લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions