........ માં પ્રોટોનની સંખ્યા એ ન્યુટ્રૉનની સંખ્યા કરતાં વધુ પરંતુ ઇલેક્ટ્રૉનની સંખ્યા કરતાં ઓછી છે.
D3O+
SO2
OH−
S2−
The correct Answer is:C
Step by step video & image solution for ........ માં પ્રોટોનની સંખ્યા એ ન્યુટ્રૉનની સંખ્યા કરતાં વધુ પરંતુ ઇલેક્ટ્રૉનની સંખ્યા કરતાં ઓછી છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solutionજમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠાની દિશા શું દર્શાવે છે ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ કરતાં આ નિયમ કઈ રીતે જુદો છે?
View Solutionએવાં ચાર ઉપકરણોનાં નામ આપો કે જેમાં વિદ્યુતઊર્જાનું યાંત્રિકઊર્જામાં રૂપાંતર કરતા અને ધરીભ્રમણ કરતા ઉપકરણમાં ઈલેક્ટ્રિક મોટરનો મહત્વના ઘટક તરીકે ઉપયોગ થયેલ હોય. ઈલેક્ટ્રિક મોટર એ ઈલેક્ટ્રિક જનરેટર કરતાં કઈ રીતે જુદી છે?
View Solutionકોઈ પણ વિદ્યુત ઉપકરણ સાથે શ્રેણીમાં જોડેલા ફયૂઝનું કાર્ય શું છે? નિશ્ચિત રેટિંગ ધરાવતા એક ફ્યૂઝની જગ્યાએ બીજો વધુ રેટિંગ ધરાવતો ફયૂઝ શા માટે ન જોડવો જોઈએ?
View Solution1 mm3 કદના વાયુનું શરૂઆતનું દબાણ 1 atm છે. તેનું સમોષ્મી સંકોચન કરતાં તેનું તાપમાન 27 °C થી 627°C થાય છે, તો તેનું અંતિમ દબાણ શોધો. (γ = 1.5)
View SolutionTwo parts of a sprig with l length and k force-constant l_1 And l_2 So that is done l_1 = nl_2(n = પૂર્ણાક સંખ્યા) So l_1 What is the force-constant of a length sprig?
View Solution