આફિબાઉ સિદ્ધાંત અનુસાર નીચેની કક્ષકોની શક્તિનો સાચો ક્રમ જણાવો.
4s<3d<4p
4s<4p<3d
3d<4s<4p
4s<4p<3d
The correct Answer is:1
Step by step video & image solution for આફિબાઉ સિદ્ધાંત અનુસાર નીચેની કક્ષકોની શક્તિનો સાચો ક્રમ જણાવો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
એક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:39View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
04:10View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionઅર્ધવર્તુળાકાર લૂપ ના કરણે કેન્દ્ર અગળ મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા, વર્તુળાકાર લૂપને કારણે કેન્દ્ર આગળ મળતા ચુંબકીય ક્ષેત્રથી કઈ બાબતે જુદું પડે છે તથા કઈ બાબતે સામ્યતા ધરાવે છે તે જણાવો.
02:28View Solution