હાઈડ્રોજન માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?
તે +1 તેમજ −1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા બંધ બનાવી શકે છે.
તે હમેશાં કેથોડ વિદ્યુતધ્રુવ પર મેળવી શકાય છે.
તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે.
તેની વિદ્યુતઋણતાનું મૂલ્ય હેલોજન તત્વો જેટલું જ હોય છે.
The correct Answer is:A
Step by step video & image solution for હાઈડ્રોજન માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
02:32View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
02:21View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
01:46View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
04:30View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
02:04View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:21View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
02:38View Solution