AC જનરેટરને DC જનરેટરમાં ફેરવવા..

A

અલગ-અલગ (વિભાજિત) (Split) રિંગ પ્રકારના કમ્યૂટેટરનો ઉપયોગ કરવો જોઈએ

B

સ્લિપ (slip) રિંગ અને બ્રશનો ઉપયોગ કરવો જોઈએ.

C

વધુ પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવો જોઈએ.

D

લંબચોરસ આકારના તારના લૂપનો ઉપયોગ કરવો જોઈએ.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for AC જનરેટરને DC જનરેટરમાં ફેરવવા.. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023