બેરિયમ ક્લોરાઈડ એમોનિયમ સલ્ફટ સાથે પ્રક્રિયા કરી બેરિયમ સલ્ફટ અને એમોનિયમ ક્લોરાઈડ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા આ પ્રક્રિયાને સુસંગત છે ? (i) વિસ્થાપન પ્રક્રિયા (ii) અવક્ષેપન પ્રક્રિયા (iii) સંયોગીકરણ પ્રક્રિયા (iv) દ્વિવિસ્થાપન પ્રક્રિયા
A ) ફક્ત (i)
B ) ફક્ત (ii)
C ) ફક્ત (iv)
D ) (ii) અને (iv)
Step by step video & image solution for બેરિયમ ક્લોરાઈડ એમોનિયમ સલ્ફટ સાથે પ્રક્રિયા કરી બેરિયમ સલ્ફટ અને એમોનિયમ ક્લોરાઈડ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા આ પ્રક્રિયાને સુસંગત છે ? (i) વિસ્થાપન પ્રક્રિયા (ii) અવક્ષેપન પ્રક્રિયા (iii) સંયોગીકરણ પ્રક્રિયા (iv) દ્વિવિસ્થાપન પ્રક્રિયા by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Similar Questions
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
03:41View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
01:27View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:39View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
02:28View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
01:15View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
02:29View Solution2 Omega અને 4 Omega અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..
02:28View Solution