Doubtnut Promotions Sticky

જલીય પોટેશિયમ આયોડાઈડ અને જલીય લેડ નાઇટ્રેટ વચ્ચેની દ્વિવિસ્થાપન પ્રક્રિયા દરમિયાન, લેડ આયોડાઈડના પીળા અવક્ષેપ બને છે. આ પ્રવૃત્તિ કરતી વખતે જો લેડ નાઇટ્રેટ પ્રાપ્ય ના હોય, તો લેડ નાઈટ્રેટના બદલે નીચેનામાંથી કયો પદાર્થ વાપરી શકાય ?

A

A ) લેડ સલ્ફેટ (અદ્રાવ્ય)

B

B ) લેડ એસિટેટ

C

C ) એમોનિયમ નાઈટ્રેટ

D

D ) પોટેશિયમ સલ્ફેટ

Video Solution
|
Answer

Step by step video & image solution for જલીય પોટેશિયમ આયોડાઈડ અને જલીય લેડ નાઇટ્રેટ વચ્ચેની દ્વિવિસ્થાપન પ્રક્રિયા દરમિયાન, લેડ આયોડાઈડના પીળા અવક્ષેપ બને છે. આ પ્રવૃત્તિ કરતી વખતે જો લેડ નાઇટ્રેટ પ્રાપ્ય ના હોય, તો લેડ નાઈટ્રેટના બદલે નીચેનામાંથી કયો પદાર્થ વાપરી શકાય ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Similar Questions