Doubtnut Promotions Sticky

નીચેની પ્રક્રિયાનો ઉપયોગ પ્રયોગશાળામાં ઑક્સિજન વાયુની બનાવટ માટે થાય છે. 2KClO_3(s)\underset(ઉદીપક)\overset(ઉષ્મા)rarr2KCl(s) + 3O_2(g) નીચેના પૈકી કયું (ક્યાં) વિધાન (વિધાનો) આ પ્રક્રિયા માટે સાચું (સાચા) છે :

A

A ) તે વિઘટન પ્રક્રિયા છે અને સ્વભાવે ઉષ્માશોષક છે.

B

B ) તે સંયોગીકરણ પ્રક્રિયા છે.

C

C ) તે વિઘટન પ્રક્રિયા છે અને સાથે ઉષ્મા ઉત્પન્ન કરે છે.

D

D ) તે પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયા છે અને સ્વભાવે ઉષ્માક્ષેપક છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for નીચેની પ્રક્રિયાનો ઉપયોગ પ્રયોગશાળામાં ઑક્સિજન વાયુની બનાવટ માટે થાય છે. 2KClO_3(s)\underset(ઉદીપક)\overset(ઉષ્મા)rarr2KCl(s) + 3O_2(g) નીચેના પૈકી કયું (ક્યાં) વિધાન (વિધાનો) આ પ્રક્રિયા માટે સાચું (સાચા) છે : by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Similar Questions