પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર, પરમાણુના કેન્દ્રમાં Ze જેટલો બિંદુવત ઘન વિદ્યુતભાર, અને આ કેન્દ્રથી R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર, નિયમિત કદ વિતરણ ધરાવતા હોય છે. તો આ મોડેલ અનુસાર, પરમાણુનાં કેન્દ્રથી r જેટલા અંતરે તેનું વિદ્યુતક્ષેત્ર મેળવો.
Step by step video & image solution for પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર, પરમાણુના કેન્દ્રમાં Ze જેટલો બિંદુવત ઘન વિદ્યુતભાર, અને આ કેન્દ્રથી R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર, નિયમિત કદ વિતરણ ધરાવતા હોય છે. તો આ મોડેલ અનુસાર, પરમાણુનાં કેન્દ્રથી r જેટલા અંતરે તેનું વિદ્યુતક્ષેત્ર મેળવો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)EXERCISE - Example67videos
વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતચુંબકીય પ્રેરણ (ELECTROMAGNATIC INDUCTION)EXERCISE - Example43videos
વિદ્યુતચુંબકીય પ્રેરણ (ELECTROMAGNATIC INDUCTION)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)EXERCISE - Example11videos
સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)
Similar Questions
પદાર્થ 1 માંથી પદાર્થ 2 તરફ પ્રતિ સેકન્ડે 109 ઇલેક્ટ્રોન્સ વહન પામે તો કેટલા સમયને અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર 1 C જેટલો બનશે ?
01:06View Solutionઆપેલ આકૃતિમાં દર્શાવેલી ગોઠવણ ધ્યાનમાં લો. ગેલ્વેનોમીટરમાં મોટું કોણીય આવર્તન મેળવવા માટે તમે શું કરશો ?
01:20View Solutionપ્રુથ્વીની સપાટીથી 32 m ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમીટર એન્ટેના તથા 50 m ઊચાઈ ધરાવતા રીસીવર એન્ટેના વચ્ચેના કેટલા મહત્તમ અંતર સુધી તેમની વચ્ચે સંતોષકારક દ્રષ્ટિરેખા સંદેશા વ્યવહાર થઈ શકશે ? (પ્રુથ્વીની ત્રિજ્યા 6.4×106m છે.)
02:31View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
04:28View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
02:04View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
02:04View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:18View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
04:05View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
02:32View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
01:27View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
02:39View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
03:31View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
01:15View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
04:10View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
02:11View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
02:28View Solution