આકૃતિમાં દર્શાવેલી વિદ્યુત-ચર્તુધ્રુવી (electric quadrupole) માટે તેની પરના r અંતરે (જ્યાં r/a >>>> 1) વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર r ના પદમાં મેળવો. તમે મેળવેલ પરિણામ, વિદ્યુતીય ડાઈપોલ અને વિદ્યુતીય મોનોપોલ (એકધ્રુવી અથવા એકલ વિદ્યુતભાર ) માટેના અનુરૂપ પરિણામોથી કઈ રીતે જુદું પડે છે.?
Step by step video & image solution for આકૃતિમાં દર્શાવેલી વિદ્યુત-ચર્તુધ્રુવી (electric quadrupole) માટે તેની પરના r અંતરે (જ્યાં r/a >>>> 1) વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર r ના પદમાં મેળવો. તમે મેળવેલ પરિણામ, વિદ્યુતીય ડાઈપોલ અને વિદ્યુતીય મોનોપોલ (એકધ્રુવી અથવા એકલ વિદ્યુતભાર ) માટેના અનુરૂપ પરિણામોથી કઈ રીતે જુદું પડે છે.? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
કાર્બન (C ), સિલિકોન (Si) અને જમેનિયમ (Ge) ના સ્ફટિકમય બંધારણો સમાન છે, છતા શા માટે કાર્બન, અવાહક તરીકે અને સિલિકોન તથા જર્મેનિયમ આંતરિક અર્ધવાહકો તરીકે વર્તે છે ?
View SolutionFig shows a charge array known as an 'electric quadrupole'. For a point on the axis of the quadrupole, obtain the dependence of potential on r for r//a gtgt 1 , and contract your results with that due to an electric dipole and an electric monopole (i.e, a single charge).
View SolutionFigure 2.34 shows a charge array known as an electric quadrupole. For a point on the axis of the quadrupole, obtain the dependence of potential on r for r/a » 1, and contrast your results with that due to an electric dipole, and an electric monopole (i.e., a single charge). :
View Solution2 Omega , 3 Omega અને 6 Omega ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : 1 Omega મળે.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 9 Omega
View Solution6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 4 Omega થાય.
View Solutionસોલેનોઇડ ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે ? શું તમે ગજિયા ચુંબકની મદદથી વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડનો (ચુંબકીય) ઉત્તર અને દક્ષિણ પ્રુવ શોધી શકો ? સમજાવો.
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionબે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈ પણ આપાતકોણ માટે આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશાં એકબીજાને સમાંતર જ હોય ? આકૃતિ દોરી સમજાવો.
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solution