600pF ના એક કેપેસીટરને 200V ની બેટરી વડે પૂર્ણતઃ ચાર્જ કર્યા બાદ તેનું બેટરી સાથેનું જોડાણ કાપી નાખીને તેને બીજા એક 600pF કેપેસીટન્સવાળા વિદ્યુતભારવિહીન કેપેસીટર સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ગુમાવતી વિદ્યુતસ્થિતિઊર્જા શોધો.
Step by step video & image solution for 600 pF ના એક કેપેસીટરને 200 V ની બેટરી વડે પૂર્ણતઃ ચાર્જ કર્યા બાદ તેનું બેટરી સાથેનું જોડાણ કાપી નાખીને તેને બીજા એક 600 pF કેપેસીટન્સવાળા વિદ્યુતભારવિહીન કેપેસીટર સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ગુમાવતી વિદ્યુતસ્થિતિઊર્જા શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
કાર્બન (C ), સિલિકોન (Si) અને જમેનિયમ (Ge) ના સ્ફટિકમય બંધારણો સમાન છે, છતા શા માટે કાર્બન, અવાહક તરીકે અને સિલિકોન તથા જર્મેનિયમ આંતરિક અર્ધવાહકો તરીકે વર્તે છે ?
View SolutionA 600 pF capacitor is charged by a 200 V supply. It is then disconnected from the supply and is connected to another uncharged 600 pF capacitor. What is the common potential in V and energy lost in J after reconnection?
View SolutionTwo capacitors of capacitance 600 pF and 900 pF are connected in series across a 200 V supply .Calculate the effective capacitance of the combination.
View SolutionTwo capacitors of capacitance 600 pF and 900 pF are connected in series across a 200 V supply. Calculate (i) the effective capacitance of the combination, (ii) the pd across each capacitor and (iii) the total charge stored in the system.
View SolutionTwo capacitors of capacitance 600 pF and 900 pF are connected in series across a 200 V supply .Calculate the total charge stored in the system.
View SolutionA 600 pF capacitor is charged by a 200 V supply. Calculate the electrostatic energy stored in it. It is then disconnected from the supply and is connected in parallel to another uncharged 600 pF capacitor . What is the energy stored in the combination ?
View SolutionA 600pF capacitor is charged by a 200V supply. It is then disconnected from the supply and is connected to another uncharged 600pF capacitor. What is the common potential in V and energy lost in J afrte reconnection?
View SolutionA 600 pF capacitor is charged by a 200 V supply. It is then disconnected from the supply and is connected to another uncharged 600 pF capacitor. What is the common potential in V and energy lost in J after reconnection?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે 12Ω અને 2Ωના અવરોધો સમાંતરમાં.
View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solutionકોઈ એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા 4 Omega ના બે અવરોધો સાથે શ્રેણીમાં 2 Omega ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. 2 Omega અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા 4 Omega ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.
View Solution