કાર્બન (C ), સિલિકોન (Si) અને જમેનિયમ (Ge) ના સ્ફટિકમય બંધારણો સમાન છે, છતા શા માટે કાર્બન, અવાહક તરીકે અને સિલિકોન તથા જર્મેનિયમ આંતરિક અર્ધવાહકો તરીકે વર્તે છે ?
Step by step video & image solution for કાર્બન (C ), સિલિકોન (Si) અને જમેનિયમ (Ge) ના સ્ફટિકમય બંધારણો સમાન છે, છતા શા માટે કાર્બન, અવાહક તરીકે અને સિલિકોન તથા જર્મેનિયમ આંતરિક અર્ધવાહકો તરીકે વર્તે છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)EXERCISE - Example
11 Videos
- સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસીટન્સ (ELECTROSTATIC POTENTIAL AND CAPACITANCE)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસીટન્સ (ELECTROSTATIC POTENTIAL AND CAPACITANCE)EXERCISE - Example
83 Videos
Similar Questions
પ્રુથ્વીની સપાટીથી 32 m ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમીટર એન્ટેના તથા 50 m ઊચાઈ ધરાવતા રીસીવર એન્ટેના વચ્ચેના કેટલા મહત્તમ અંતર સુધી તેમની વચ્ચે સંતોષકારક દ્રષ્ટિરેખા સંદેશા વ્યવહાર થઈ શકશે ? (પ્રુથ્વીની ત્રિજ્યા 6.4×106m છે.)
View Solution4×10−7C જેટલા બિંદુવ ત વિદ્યુતભારનાં વિદ્યુતક્ષેત્રમાં તેનાથી 9cm અંતરે આવેલાં P બિદુએ વિદ્યુતસ્થિતિમાન શોધો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionસોલેનોઇડ ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે ? શું તમે ગજિયા ચુંબકની મદદથી વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડનો (ચુંબકીય) ઉત્તર અને દક્ષિણ પ્રુવ શોધી શકો ? સમજાવો.
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન (ગોલીય અરીસા કે લેન્સ) અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી મળતું પ્રતિબિંબ વિવર્ધિત અને તેની પાછળ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને અનંત અંતર અને સાધન વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ નાનું અને મુખ્ય કેન્દ્ર તથા પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વસ્તુ તરફ જ મળે.
View Solution