૩ ડાઇઇલેક્ટ્રિક અચળાંક,1kV જેટલી વોલ્ટેજ ક્ષમતા ધરાવતા એક કેપેસીટરની સમાંતર પ્લેટો વચ્ચે જેની ડાઈઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ (પરાવૈધુત સામર્થ્ય) 107Vm1 હોય તેવું અવાહક માધ્યમ આવેલું છે. આ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર, ડાઈઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% થી વધે નહિ એ રીતે આ કેપેસીટરનું કેપેસીટન્સ 50pF જેટલું મેળવવા માટે તેની પ્લેટનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું રાખવું પડશે ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ૩ ડાઇઇલેક્ટ્રિક અચળાંક,1 kV જેટલી વોલ્ટેજ ક્ષમતા ધરાવતા એક કેપેસીટરની સમાંતર પ્લેટો વચ્ચે જેની ડાઈઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ (પરાવૈધુત સામર્થ્ય) 10^7 Vm^-1 હોય તેવું અવાહક માધ્યમ આવેલું છે. આ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર, ડાઈઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% થી વધે નહિ એ રીતે આ કેપેસીટરનું કેપેસીટન્સ 50 pF જેટલું મેળવવા માટે તેની પ્લેટનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું રાખવું પડશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions