Doubtnut Promotions Sticky

0.1 T જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં 10 c m ત્રિજ્યા તથા 20 આંટાઓવાળી વર્તુળાકાર કોઈલ મૂકી તેમાંથી 5 A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોઈલ પર લાગતું બળ શોધો. (કોઈલમાં વપરાયેલા તારના આડછેદનું ક્ષેત્રફળ 10 - 5 m 2 છે તથા તેમાં મુક્ત ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા આશરે 10 29 m - 3 છે.)

Video Solution
|
Answer

Step by step video & image solution for 0.1 T જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં 10 cm ત્રિજ્યા તથા 20 આંટાઓવાળી વર્તુળાકાર કોઈલ મૂકી તેમાંથી 5 A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોઈલ પર લાગતું બળ શોધો. (કોઈલમાં વપરાયેલા તારના આડછેદનું ક્ષેત્રફળ 10^-5 m^2 છે તથા તેમાં મુક્ત ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા આશરે 10^29 m^-3 છે.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions