0.1T જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં 10cm ત્રિજ્યા તથા 20 આંટાઓવાળી વર્તુળાકાર કોઈલ મૂકી તેમાંથી 5A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોઈલમાંના દરેક મુક્ત ઈલેક્ટ્રોન પરનું ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું સરેરાશ બળ શોધો. (કોઈલમાં વપરાયેલા તારના આડછેદનું ક્ષેત્રફળ 10−5m2 છે તથા તેમાં મુક્ત ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા આશરે 1029m−3 છે.)
Step by step video & image solution for 0.1 T જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં 10 cm ત્રિજ્યા તથા 20 આંટાઓવાળી વર્તુળાકાર કોઈલ મૂકી તેમાંથી 5 A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોઈલમાંના દરેક મુક્ત ઈલેક્ટ્રોન પરનું ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું સરેરાશ બળ શોધો. (કોઈલમાં વપરાયેલા તારના આડછેદનું ક્ષેત્રફળ 10^-5 m^2 છે તથા તેમાં મુક્ત ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા આશરે 10^29 m^-3 છે.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ (MOVING CHARGES AND MAGNETISM 4)EXERCISE - Example65videos
ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ (MOVING CHARGES AND MAGNETISM 4)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS)EXERCISE - Example76videos
કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - ચુંબકત્વ અને દ્રવ્ય (MAGNETISM AND MATTER)EXERCISE - Example77videos
ચુંબકત્વ અને દ્રવ્ય (MAGNETISM AND MATTER)
Similar Questions
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, +Y દિશામાં લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં ઈલેક્ટ્રોન, +X દિશામાં ગતિ કરતા દાખલ થાય ત્યારે તેમના પર લાગતું લોરેન્ટઝ બળ, કઈ દિશામાં હશે ?
01:09View Solutionઅંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પર અપરાવર્તક દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે તો તેની અક્ષ પર અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થાય ?
02:52View Solution800G જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30∘ કોણે એક નાનો ગાજિયો ચુંબક મૂકતા તે 0.016Nm જેટલું ટોર્ક અનુભવે છે તો આ ચુંબકની ચુંબકીય દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટ) કેટલી હશે ?
01:53View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
02:48View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
04:28View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
02:10View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:04View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
02:53View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
01:28View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
01:46View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
03:08View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
03:33View Solutionચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિધુતપ્રવાહધારિત વાહક ક્યારે સૌથી વધુ બળ અનુભવશે ?
03:56View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
02:45View Solutionચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા સુરેખ વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર વડે અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
02:11View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
02:04View Solution