Doubtnut Promotions Sticky

10cm જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા એક નળાકારીય વિસ્તારમાં, તેની અક્ષને સમાંતર, પૂર્વથી પશ્ચિમ તરફ 1.5T જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. હવે, 7 A પ્રવાહધારિત સુરેખ તારને આ નળાકારની અક્ષમાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલમાં, નળાકારની અંદર રાખી તારમાંથી વિદ્યુતપ્રવાહ ઉત્તર-પૂર્વ (ઈશાન)થી દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) તરફ પસાર થાય તે રીતે રાખતા તાર પર લાગતા ચુંબકીય બળો શોધો.

Video Solution
|
Answer

Step by step video & image solution for 10 cm જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા એક નળાકારીય વિસ્તારમાં, તેની અક્ષને સમાંતર, પૂર્વથી પશ્ચિમ તરફ 1.5 T જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. હવે, 7 A પ્રવાહધારિત સુરેખ તારને આ નળાકારની અક્ષમાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલમાં, નળાકારની અંદર રાખી તારમાંથી વિદ્યુતપ્રવાહ ઉત્તર-પૂર્વ (ઈશાન)થી દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) તરફ પસાર થાય તે રીતે રાખતા તાર પર લાગતા ચુંબકીય બળો શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions