શૂન્ય ડેકિલનેશન ધરાવતા એક સ્થળે મેગ્નેટીક મેરિડિયન સાથે 45 ખૂણો બનાવતા શિરોલંબ સમતલમાં 30 આંટાઓ અને 12cm ત્રિજ્યાવાળી વર્તુળાકાર કોઈલ મૂકેલી છે જેના કેન્દ્રમાં, સમક્ષિતિજ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય મૂકેલી છે. હવે આ કોઈલમાંથી 0.35A વિદ્યુતપ્રવાહ પસાર કરતા આ સોયનો ઉત્તરધ્રુવ, પૂર્વ દિશા તરફ ગોઠવાય છે. (બીજા શબ્દોમાં, ચુંબકીય સોય પશ્ચિમથી પૂર્વ દિશા દર્શાવે છે.) તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for શૂન્ય ડેકિલનેશન ધરાવતા એક સ્થળે મેગ્નેટીક મેરિડિયન સાથે 45^circ ખૂણો બનાવતા શિરોલંબ સમતલમાં 30 આંટાઓ અને 12 cm ત્રિજ્યાવાળી વર્તુળાકાર કોઈલ મૂકેલી છે જેના કેન્દ્રમાં, સમક્ષિતિજ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય મૂકેલી છે. હવે આ કોઈલમાંથી 0.35 A વિદ્યુતપ્રવાહ પસાર કરતા આ સોયનો ઉત્તરધ્રુવ, પૂર્વ દિશા તરફ ગોઠવાય છે. (બીજા શબ્દોમાં, ચુંબકીય સોય પશ્ચિમથી પૂર્વ દિશા દર્શાવે છે.) તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions