Doubtnut Promotions Sticky

એક પેરામેગ્નેટીક ક્ષારના નમૂનામાં એકની ડાઈપોલ મોમેન્ટ 1.5×1023 હોય તેવી 2×1024 પરમાણ્વીય ડાઈપોલ્સ આવેલી છે. આ દ્રવ્યને 4.2K તાપમાન સુધી ઠંડુ પાડીને તેને 0.64Tજેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેમાં 15% જેટલું સંતૃપ્ત મેગ્નેટાઈઝેશન મળે છે. જો આ દ્રવ્યને 2.8K તાપમાન સુધી ઠંડુ પાડી તેના પર 0.98T જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ નમૂનાની કુલ ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક પેરામેગ્નેટીક ક્ષારના નમૂનામાં એકની ડાઈપોલ મોમેન્ટ 1.5 xx 10^-23 હોય તેવી 2 xx 10^24 પરમાણ્વીય ડાઈપોલ્સ આવેલી છે. આ દ્રવ્યને 4.2 K તાપમાન સુધી ઠંડુ પાડીને તેને 0.64 Tજેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેમાં 15% જેટલું સંતૃપ્ત મેગ્નેટાઈઝેશન મળે છે. જો આ દ્રવ્યને 2.8 K તાપમાન સુધી ઠંડુ પાડી તેના પર 0.98 T જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ નમૂનાની કુલ ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions