નીચેની આકૃતિ (a) માં અનિયમિત આકારની લૂપ, વર્તુળાકાર બને ત્યારે તથા આકૃતિ (b) માં વર્તુળાકાર લૂપ, અતિ સાંકડી બની સુરેખ તારમાં ફેરવાય ત્યારે લેન્ઝના નિયમનો ઉપયોગ કરી તેમાં મળતા પ્રેરિત વિદ્યુતપ્રવાહોની દિશાઓ નક્કી કરો.
Step by step video & image solution for નીચેની આકૃતિ (a) માં અનિયમિત આકારની લૂપ, વર્તુળાકાર બને ત્યારે તથા આકૃતિ (b) માં વર્તુળાકાર લૂપ, અતિ સાંકડી બની સુરેખ તારમાં ફેરવાય ત્યારે લેન્ઝના નિયમનો ઉપયોગ કરી તેમાં મળતા પ્રેરિત વિદ્યુતપ્રવાહોની દિશાઓ નક્કી કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતચુંબકીય તરંગો (ELECTROMAGNETIC WAVES)EXERCISE - Example39videos
વિદ્યુતચુંબકીય તરંગો (ELECTROMAGNETIC WAVES)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)EXERCISE - Example67videos
વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)
Similar Questions
મુક્ત અવકાશમાં +x દિશામાં પ્રસરતા 25MHz આવૃત્તિવાળા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં, પ્રસરણની દિશા પરના કોઈ ચોક્કસ બિંદુએ ચોક્કસ સમયે વિદ્યુતક્ષેત્રનું તત્કાલીન મૂલ્ય →E=6.3∧IVm−1 છે, તો આ જ બિંદુએ આ જ સમયે ચુંબકીય ક્ષેત્ર શોધો.
01:47View Solutionપદાર્થ 1 માંથી પદાર્થ 2 તરફ પ્રતિ સેકન્ડે 109 ઇલેક્ટ્રોન્સ વહન પામે તો કેટલા સમયને અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર 1 C જેટલો બનશે ?
04:38View Solutionએક એરોપ્લેનમાં લગાવેલ સ્પ્રિંગ બેલેન્સના છેડે એક પદાર્થ લટકાવેલ છે. ઓ એરોપ્લેનની ઊર્ધ્વદિશા ગતિ દરમ્યાન સ્મિંગ બેલેન્સના રીડિંગમાં…
01:53View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
02:48View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
02:10View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:04View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
01:54View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
01:28View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. અતિ લાંબા સુરેખ વિધુતપ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર,
05:01View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
03:00View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
03:33View Solutionવિદ્યુતપ્રવાહધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
04:09View Solutionચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા સુરેખ વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર વડે અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
04:18View Solutionચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા તેમાં પ્રેરિત થતા વિધુતપ્રવાહની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
01:07View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
01:11View Solutionકોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસું આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો.
01:19View Solution