220V, 50Hz ના એક એ.સી. ઉદ્દગમ સાથે 44mH નું ઇન્ડકટર જોડવામાં આવે ત્યારે પરિપથમાં પ્રવાહ શોધો.
Step by step video & image solution for 220 V, 50 Hz ના એક એ.સી. ઉદ્દગમ સાથે 44 mH નું ઇન્ડકટર જોડવામાં આવે ત્યારે પરિપથમાં પ્રવાહ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
રૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
01:44View Solution9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
02:04View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz a.c. supply. Determine rms value of current in the circuit.
01:59View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz ac supply. The rms value of the current in the circuit is
01:16View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz ac supply. Determine the rms value of current in the circuit.
01:50View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz ac supply. Determine the rms value of the current in the circuit.
01:58View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz a.c. supply. Determine rms value of current in the circuit.
View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz ac supply. The rms value of the current in the circuit is
01:59View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz a.c. supply. Determine the rms value of the current in the circuit.
02:28View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz ac supply. Determine the rms value of current in the circuit.
03:02View Solution220V, −50Hz ના ac સ્ત્રોત સાથે 44mH ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.
01:01View SolutionA 44 mH inductor is connected to 220 V, 50 Hz ac supply. Determine the rms value of the current in the circuit.
02:46View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
03:25View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
01:00View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
00:46View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
02:52View Solution