ઉપરોક્ત દાખલામાં કેપેસીટર પરનો પ્રારંભિક વિદ્યુતભાર 6mC હોય તો પરિપથમાં પ્રારંભમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે ? ત્યારબાદ કોઈપણ સમયે આ LC પરિપથની કુલ ઊર્જા કેટલી હશે ?
Step by step video & image solution for ઉપરોક્ત દાખલામાં કેપેસીટર પરનો પ્રારંભિક વિદ્યુતભાર 6 mC હોય તો પરિપથમાં પ્રારંભમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે ? ત્યારબાદ કોઈપણ સમયે આ LC પરિપથની કુલ ઊર્જા કેટલી હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
રૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
View Solution9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionIf the length of the A rod (3.25 +- 0.01) Lengths of cm and b (4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solutionસુધાને તેની વિજ્ઞાન પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 cm અંતરે રચાતું દેખાય છે. તે હવે લેન્સને ખસેડ્યા સિવાય બારીને સ્થાને બારીની બહારની ઈમારતનું પ્રતિબિંબ મેળવવા ઇચ્છે છે. ઇમારતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા તેણીએ પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ ? આ લેન્સની આશરે કેન્દ્રલંબાઈ કેટલી હશે ?
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solution