30cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સને, 20cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખવામાં આવે ત્યારે આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. તેનો પ્રકાર જણાવો. (એટલે કે તે બહિર્ગોળ (અભિસારી) કે અંતર્ગોળ (અપસારી) લેન્સ તરીકે વર્તશે તે જણાવો.) (લેન્સની જાડાઈ અવગણો)
Step by step video & image solution for 30 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સને, 20 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખવામાં આવે ત્યારે આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. તેનો પ્રકાર જણાવો. (એટલે કે તે બહિર્ગોળ (અભિસારી) કે અંતર્ગોળ (અપસારી) લેન્સ તરીકે વર્તશે તે જણાવો.) (લેન્સની જાડાઈ અવગણો) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
+1μC અને −5μC ના બે વિદ્યુભારો પર લાગતાં બળનો ગુણોત્તર કેટલો છે?
View Solutionઆકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, +Y દિશામાં લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં ઈલેક્ટ્રોન, +X દિશામાં ગતિ કરતા દાખલ થાય ત્યારે તેમના પર લાગતું લોરેન્ટઝ બળ, કઈ દિશામાં હશે ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટર વચ્ચે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુ વચ્ચે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સની કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુએ મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુ વચ્ચે મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સની કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુથી દૂર મૂકેલ હોય.
View Solution