(a) ન્યૂટ્રોનની કેટલી ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી-બ્રૉગલી તરંગલંબાઈ 1.40×10−10m હશે?
(b) આ ઉપરાંત 300K તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા (32)kT જેટલી સરેરાશ ગતિઊર્જા ધરાવતા ન્યૂટ્રોન માટે ડી-બ્રૉગ્લી તરંગલંબાઈ શોધો.
Step by step video & image solution for (a) ન્યૂટ્રોનની કેટલી ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી-બ્રૉગલી તરંગલંબાઈ 1.40 times 10^(-10) m હશે? (b) આ ઉપરાંત 300 K તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા ((3)/(2)) kT જેટલી સરેરાશ ગતિઊર્જા ધરાવતા ન્યૂટ્રોન માટે ડી-બ્રૉગ્લી તરંગલંબાઈ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
02:10View Solutionમુક્ત અવકાશમાં +x દિશામાં પ્રસરતા 25MHz આવૃત્તિવાળા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં, પ્રસરણની દિશા પરના કોઈ ચોક્કસ બિંદુએ ચોક્કસ સમયે વિદ્યુતક્ષેત્રનું તત્કાલીન મૂલ્ય →E=6.3∧IVm−1 છે, તો આ જ બિંદુએ આ જ સમયે ચુંબકીય ક્ષેત્ર શોધો.
02:17View SolutionA gas at 300 K has pressure 4×10−10N/m2. IF k=1.38×10−23J/K, the number of molecule/cm3 is of the order of
03:50View Solution300 K ताप पर, 2A<⇒B+C साम्य में A,B, or C की सांद्रताएँ क्रमश: 3×10−4M,1×10−4M तथा 4.5×10−4M हैं| 300 K ताप पर उपरोक्त साम्य के लिए Kc का मान होगा:
02:59View Solution(a) For what kinetic energy of a neutron will the associated de Broglie wavelength be 1.40×10−10m?
(b) Also find the de Broglie wavelength of a neutron, in thermal equilibrium with matter, having an average kinetic energy of (3/2) k T at 300 K.03:28View SolutionA gas at 300 K has pressure 4 xx 10^(-10) N//m^(2) . IF k = 1.38 xx 10^(-23) J//K , the number of "molecule"// cm^(3) is of the order of
03:25View SolutionA gas at 300 K has pressure 4 xx 10^(-10) N//m^(2) . IF k = 1.38 xx 10^(-23) J//K , the number of "molecule"// cm^(3) is of the order of
01:14View Solution(a) ન્યૂટ્રોનની કેટલી ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી-બ્રૉગલી તરંગલંબાઈ 1.40×10−10m હશે?
(b) આ ઉપરાંત 300K તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા (32)kT જેટલી સરેરાશ ગતિઊર્જા ધરાવતા ન્યૂટ્રોન માટે ડી-બ્રૉગ્લી તરંગલંબાઈ શોધો.05:01View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
04:38View Solutionસમક્ષિતિજ દિશા સાથે 60° ના ખૂણે એક પદાર્થને 147 m/s ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા સમય બાદ તેનો વેગ સમક્ષિતિજ દિશા સાથે 45° નો ખૂણો બનાવશે ?
03:12View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
03:51View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
02:58View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
02:28View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
01:46View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
02:28View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
01:59View Solution