ઉત્સર્જક તરીકે રૂબિડિયમ (Rb) ધરવતા એક ફોટોસેલમાં વારાફરતી λ1=3650A, λ2=4047A, λ3=4358A, λ4=5461A, તથા λ5=6907A, તરંગલંબાઈવાળા પ્રકાશના ઉપયોગ વખતે અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે V01=1.28V, V02=0.95V, V03=0.74V, V04=0.16V તથા V05=0 મળે છે. તો આ માહિતી પરથી પ્લાનક ના અચળાંકનું મૂલ્ય મેળવો.
Step by step video & image solution for ઉત્સર્જક તરીકે રૂબિડિયમ (Rb) ધરવતા એક ફોટોસેલમાં વારાફરતી lambda_1 = 3650 A, lambda_2 = 4047 A, lambda_3 = 4358 A, lambda_4 = 5461 A, તથા lambda_5 = 6907 A, તરંગલંબાઈવાળા પ્રકાશના ઉપયોગ વખતે અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે V_01 = 1.28 V, V_02 = 0.95 V, V_03 = 0.74 V, V_04 = 0.16 V તથા V_05 = 0 મળે છે. તો આ માહિતી પરથી પ્લાનક ના અચળાંકનું મૂલ્ય મેળવો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
View Solutionમુક્ત અવકાશમાં +x દિશામાં પ્રસરતા 25MHz આવૃત્તિવાળા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં, પ્રસરણની દિશા પરના કોઈ ચોક્કસ બિંદુએ ચોક્કસ સમયે વિદ્યુતક્ષેત્રનું તત્કાલીન મૂલ્ય →E=6.3∧IVm−1 છે, તો આ જ બિંદુએ આ જ સમયે ચુંબકીય ક્ષેત્ર શોધો.
View SolutionIf λ1,λ2andλ3 are the wavelength of the waves giving resonance to the fundamental, first and second overtone modes respectively in a string fixed at both ends. The ratio of the wavelengths λ1:λ2:λ3 is
View Solutionएक पारद लैंप, प्रकाश विद्युत उत्सर्जन की आवृत्ति निर्भरता के अध्ययन के लिए एक सुविधाजनक स्त्रोत है क्योंकि यह दृश्य –स्पेक्ट्रम के परबैंगनी (UV) के लाल छोर तक कइ वर्ण रेखाएं उत्सर्जित करता हैं रूबीडियम प्रकाश सेल के हमारे प्रयोग में पारद स्त्रोत की निम्न वर्ण रेखाओं का प्रयोग किया गया
λ1=3650Å,λ2=4047Å,λ3=4358Å,λ4=5461Å,λ5=6907Å,
निरोधी वोल्टताएं क्रमशः निम्न मापी गई
V01=1.28V,V02=0.95V,V03=0.74V,V04=0.16V,V05=0V
(a) प्लैंक स्थिरांक h का मान ज्ञात कीजिए।
(b) धातु के लिए देहली आवृत्ति तथा कार्य फलन का आकलन कीजिए।
View SolutionIf lambda_1,lambda_2 and lambda_3 The origin of closed argon tube waves are the resonant wavelength of the first and second hypersensitivity, then the ratio lambda_1:lambda_2:lambda_3 Will happen
View Solutionएक परमाणु के तीन ऊर्जा स्तर चित्र में दिखाये गये है। तीन सम्भव विकरण से सम्बन्धित तरंगदैर्ध्य λ1,λ2 और λ3 का मान λ1 और λ2 के पदों में दिया जा सकता है।__________
View SolutionIf λ1,λ2,λ3 are wavelengths of first 3 lines of balmer series. Find λ1λ3
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solution