શા માટે વાયુઓ ઊંચા દબાણે વિદ્યુતનું વહન કરતા નથી પરંતુ નીચા દબાણે વિદ્યુતનું વહન કરે છે ?
Step by step video & image solution for શા માટે વાયુઓ ઊંચા દબાણે વિદ્યુતનું વહન કરતા નથી પરંતુ નીચા દબાણે વિદ્યુતનું વહન કરે છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
01:14View Solutionમુક્ત અવકાશમાં +x દિશામાં પ્રસરતા 25MHz આવૃત્તિવાળા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં, પ્રસરણની દિશા પરના કોઈ ચોક્કસ બિંદુએ ચોક્કસ સમયે વિદ્યુતક્ષેત્રનું તત્કાલીન મૂલ્ય →E=6.3∧IVm−1 છે, તો આ જ બિંદુએ આ જ સમયે ચુંબકીય ક્ષેત્ર શોધો.
03:12View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
02:52View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
02:58View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
02:53View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
02:06View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
01:28View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
01:37View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
03:41View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
02:32View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
02:24View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
01:18View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
04:30View Solutionઅવરોધકતા બદલાતી નથી જો……
02:04View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
01:21View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
01:17View Solution