આધુનિક સંશોધન પછી હાલમાં એવું માનવામાં આવે છે. દરેક સામાન્ય દ્રવ્ય, ઇલેક્ટ્રોન્સ અને કવાર્કસનું બનેલું છે. પ્રોટોન અને ન્યુટ્રોન +2e3 વિદ્યુતભાર ધરાવતા અપ કવાર્ક અને −e3 વિદ્યુતભાર ધરાવતા ડાઉન કવાર્કના બનેલા માલુમ પડે છે તો અપ કવાર્ક (u) અને ડાઉન કવાર્ક (d) નાં સ્વરૂપમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું કવાર્ક બંધારણ નક્કી કરો. પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને કુલ ત્રણ-ત્રણ ક્વાર્કસનાં બનેલા છે.
Step by step video & image solution for આધુનિક સંશોધન પછી હાલમાં એવું માનવામાં આવે છે. દરેક સામાન્ય દ્રવ્ય, ઇલેક્ટ્રોન્સ અને કવાર્કસનું બનેલું છે. પ્રોટોન અને ન્યુટ્રોન +2e/3 વિદ્યુતભાર ધરાવતા અપ કવાર્ક અને -e/3 વિદ્યુતભાર ધરાવતા ડાઉન કવાર્કના બનેલા માલુમ પડે છે તો અપ કવાર્ક (u) અને ડાઉન કવાર્ક (d) નાં સ્વરૂપમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું કવાર્ક બંધારણ નક્કી કરો. પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને કુલ ત્રણ-ત્રણ ક્વાર્કસનાં બનેલા છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
View Solutionમુક્ત અવકાશમાં +x દિશામાં પ્રસરતા 25MHz આવૃત્તિવાળા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં, પ્રસરણની દિશા પરના કોઈ ચોક્કસ બિંદુએ ચોક્કસ સમયે વિદ્યુતક્ષેત્રનું તત્કાલીન મૂલ્ય →E=6.3∧IVm−1 છે, તો આ જ બિંદુએ આ જ સમયે ચુંબકીય ક્ષેત્ર શોધો.
View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionજયારે: 1Ω, 103 અને 106 અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solution