કરકસરના હેતુથી, AM મોડ્યુલેટેડ તરંગના USB ને પ્રસારિત કરવામાં આવે છે . પરંતુ રીસીવર સ્ટેશને કેરિયર તરંગનું ઉત્પાદન કરી શકાય છે . દર્શાવો કે બે સિગ્નલનો ગુણાકાર કરી શકે તેવા સાધનની મદદથી રીસીવર સ્ટેશને મોડ્યુલેટિંગ સિગ્નલ પુન:પ્રાપ્ત કરી શકાય છે .
Step by step video & image solution for કરકસરના હેતુથી, AM મોડ્યુલેટેડ તરંગના USB ને પ્રસારિત કરવામાં આવે છે . પરંતુ રીસીવર સ્ટેશને કેરિયર તરંગનું ઉત્પાદન કરી શકાય છે . દર્શાવો કે બે સિગ્નલનો ગુણાકાર કરી શકે તેવા સાધનની મદદથી રીસીવર સ્ટેશને મોડ્યુલેટિંગ સિગ્નલ પુન:પ્રાપ્ત કરી શકાય છે . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)EXERCISE - Example
67 Videos
- સેમીકન્ડકટર ઇલેક્ટ્રોનીક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો (SEMICONDUCTOR ELECTRONICS MATERIALS, DEVICES AND SIMPLE CIRCUITS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સેમીકન્ડકટર ઇલેક્ટ્રોનીક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો (SEMICONDUCTOR ELECTRONICS MATERIALS, DEVICES AND SIMPLE CIRCUITS)EXERCISE - Example
36 Videos
Similar Questions
પદાર્થ 1 માંથી પદાર્થ 2 તરફ પ્રતિ સેકન્ડે 109 ઇલેક્ટ્રોન્સ વહન પામે તો કેટલા સમયને અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર 1 C જેટલો બનશે ?
View Solutionકાર્બન (C ), સિલિકોન (Si) અને જમેનિયમ (Ge) ના સ્ફટિકમય બંધારણો સમાન છે, છતા શા માટે કાર્બન, અવાહક તરીકે અને સિલિકોન તથા જર્મેનિયમ આંતરિક અર્ધવાહકો તરીકે વર્તે છે ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionનીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
View Solution1/5Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
View Solution