1 kg, 2 kg અને 3 kg દ્રવ્યમાન ધરાવતા ત્રણ કણોના એક તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર (1,2,3) પર તથા 3 kg અને 2 kg દળવાળા બે કણોના બીજા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર (−1,3,−2) પર આવેલું છે. 5 kg દળવાળો એક કણ ક્યાં રાખવામાં આવે કે જેથી સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં તંત્ર (ત્રણ કણોના બનેલા) ના સ્થાન આગળ જ મળે ?
(0,0,0)
(1,3,2)
(−1,2,3)
(3,1,8)
The correct Answer is:D
Step by step video & image solution for 1 kg, 2 kg અને 3 kg દ્રવ્યમાન ધરાવતા ત્રણ કણોના એક તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર (1, 2, 3) પર તથા 3 kg અને 2 kg દળવાળા બે કણોના બીજા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર (-1, 3, -2) પર આવેલું છે. 5 kg દળવાળો એક કણ ક્યાં રાખવામાં આવે કે જેથી સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં તંત્ર (ત્રણ કણોના બનેલા) ના સ્થાન આગળ જ મળે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થEXERCISE - Exercise
302 Videos
- કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિEXERCISE - Exercise
231 Videos
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
View Solutionએક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો xy = .......
View SolutionThree spherical balls of masses 1 kg, 2 kg and 3 kg are placed at the corners of an equilaterial triangle of side 1m.Find the magnitude of the gravitational force exerted by 2 kg and 3 kg masses on 1 kg mass.
View SolutionMasses 1 kg, 1.5 kg, 2 kg and M kg are situated at (2, 1, 1), (1, 2,1), (2,-2, 1) and (-1,4,3). If their centre of mass is situated at (1, 1, 3/2), the value of M is
View SolutionObtain the co-ordinates of centre of mass of a system of 4 particles 1 kg, 2 kg,3 kg and 4 kg respectively located at the corners of a square of 1 m side. Take origin at 1 kg, 2 kg and 3 kg respectively on x and y-axes.
View SolutionThree spherical balls of masses 1 kg, 2kg and 3 kg are placed at the corners of an equilateral triangle of side 1 m. The magnitude of the gravitational force exerted by 2 kg and 3 kg masses on 1 kg mass.
View SolutionKishore bought 534 kg apples and 412 kg oranges then find the total weight in kgs.
View Solution20.0 kg of N_2 (g) and 3.0 kg of H_2 (g) are mixed to produce NH_3 (g) formed is (1) 17 kg (2) 34 kg (3) 20 kg (4) 3 kg (5) 23 kg
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
View Solution2 Omega , 3 Omega અને 6 Omega ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : 4 Omega
View Solution2 Omega , 3 Omega અને 6 Omega ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : 1 Omega મળે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solution