એક બોટના બે છેડા પર 55kg અને 65kg દળ ધરાવતી બે વ્યક્તિઓ બેઠી છે. બોટની લંબાઈ 3.0m અને વજન 100kg છે. 55kg દ્રવ્યમાનવાળી વ્યક્તિ ચાલીને 65 kg દ્રવ્યમાનવાળી વ્યક્તિ પાસે જઈને બેસે છે. જો બોટ સ્થિર પાણીમાં હોય, તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું સ્થાનાંતરિત થશે ?
3.0m
2.3m
શૂન્ય
૦.75 m
The correct Answer is:C
Step by step video & image solution for એક બોટના બે છેડા પર 55 kg અને 65 kg દળ ધરાવતી બે વ્યક્તિઓ બેઠી છે. બોટની લંબાઈ 3.0 m અને વજન 100 kg છે. 55 kg દ્રવ્યમાનવાળી વ્યક્તિ ચાલીને 65 kg દ્રવ્યમાનવાળી વ્યક્તિ પાસે જઈને બેસે છે. જો બોટ સ્થિર પાણીમાં હોય, તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું સ્થાનાંતરિત થશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થEXERCISE - Exercise
302 Videos
- કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિEXERCISE - Exercise
231 Videos
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
View Solutionએક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો xy = .......
View SolutionTwo persons of mass 55 kg and 65 kg respectively are sitting at opposite ends of a boat. The length of the boat is 3.0 m and mass is 100 kg. A person of 55 kg mass walks towards a person of mass 65 kg and sits with him. If the boat is in stagnant water, the mass center of this entire body will be transferred.
View SolutionTwo persons of masses 55kg and 65kg respectively are at the opposite ends of a boat. The length of the boat is 3.0m and weights 100kg. The 55kg man walks up to the 65kg man and sits with him. If the boat is in still water the centre of mass of the system shifts by.
View SolutionTwo perons of masses 55 kg and 65 kg respectively, are at the opposite ends of a boat. The length of the boat is 3 m and weight 100 kg. The 55 kg man walks upto the 65 kg man and with him. If the boat is in still water the centre of mass of the system shifts by
View SolutionTwo persons of masses 55 kg and 65 kg respectively are at the opposite ends of a boat. The length of the boat is 3.0 m and weights 100 kg . The 55 kg man walks up to the 65 kg man and sits with him. If the boat is in still water the centre of mass of the system shifts by.
View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solution